'જીંદગી જીવવાની ચાવી'
તડપી રહ્યો છું તારી યાદમાં, શોધી રહ્યો છું તને સંસારની આ ભવાટવીમાં
TADAPI RAHYO CHHU TARI YADMA, SHODHI RAHYO CHHU TANI SANSARNI AA BHAVATAVIMA,
કરી શોધ મેં તારી ઘણી અહી તહી, પણ એય અલ્લાહ ન જાણે તું ક્યાં છે?
Kari shodh me tari ghani ahi tahi, pan e allah na jane tu kya chhe?
શોધતો રહ્યો છું તને ,શોધતો રહીશ કદાચ હજુ એ જિંદગીભર તને,
Shodhto rahyo chhu tane, shodhato rahish kadach hajue zindagibhar tane,
માલુમ નથી મારી એ શોધનો આખરી મુકામ ના જાણે ક્યાં છે?
malum nathi mari e shodhno aakhari mukam na jane kya chhe?
તારા મિલનના મધુર ખ્વાબની પ્યાસમાં તરસી રહ્યો છું હું,
Tara milan na madhur khwabni pyasma tarsi rahyo chhu hu,
દીઠું ક્ષિતિજે મૃગજળ, પહોચી ગયો ત્યાં ,પણ હાય! એમાં પાણી જ ક્યાં છે?
Didhu kshitije mrugjal, pahochi gayo tya, pan hay ema pani j kya chhe?
થાકીને હવેતો એ પણ થઇ ગયા છે, લોથપોથ તારી શોધમાં કદમ મારા,
thanki ne have to e pan thai gaya chhe, lothpoth tari sodhma kadam mara,
લીધો સુકા ઝાડ તળે વિસામો પણ એ ઝાડમાં છાંયડો જ ક્યાં છે?
Lidho suka zaad tale visamo pan, e zaadma chhaydo j kya chhe?
લોકોની તો એ ટેવ છે, કે ઝુંટવી ને પરત કરે, પણ ભલા એમાં માણસાઇ ક્યાં છે?
lokoni to e tev chhe, ke zuntavi ne parat kare, pan bhala ema mansai kya chhe?
ઉલેચી રહ્યા છે ઢળી ગયેલ દુધને એ બધા, પણ એમાં હવે ભલા શાણપણ ક્યાં છે?
Ulechi rahya chhe dhali gayel dudhne e badha, pan ema have shanpan kya chhe?
ગુમાવી રહ્યા છે, અણમોલ ને દુર્લભ મનખા અવતાર એ બધા,
gumavi rahya che, anmol ne durlabh mankha avtaar e badh,
લાખ ચોરાસીના ફેરા ની એમને જાણે હવે ફિકર જ ક્યાં છે?
Lakh chorasina fera ni emne jaane have fikar j kya chhe?
તું તારે રહે હરપળ, હરઘડી અલ્લાહની યાદમાં તલ્લીન ‘અશરફ’
Tu tare rahe harpal, harghadi Allahni yaadma tallin 'Ashraf"
જીંદગી તારી ઉજાળી જવાની ચાવી બસ આજ છે.
zindagi tari ujali javani chavi bas aaj chhe/
-અશરફ આગાખાની 'ASHRAF AGAKHANI'
ZINDAGI JIVAVANI CHAVI
WAH BHAI WAH! SHU SACHI VAAT KARI CHHE TAME, KHAREKHAR AAPNE BADHA HUMAN LIFE NI KADAR JA NATHI KARTA ANE LAKH CHORASI NA FERA NI FIKAR JA NATHI KARTA.""gumavi rahya che, anmol ne durlabh mankha avtaar e badh,
Lakh chorasina fera ni emne jaane have fikar j kya chhe? ""
Who care about important of human life and now a days nobody fear about 'LAKH CHORASI'S" cycle anymore. Indeed human being became fearless of god's punishment after their death.
Mr. Agakhani can you tell me how I can write in Gujarati just like you did above in your post?
Please e-mail me I will show you how to write in Gujarati, however it is very hard in first but you will be used to it after little practice.
AGAKHANI UNDERSCORE [email protected]
AGAKHANI UNDERSCORE [email protected]
مانگے تو ہم اسے کیو مانگے جو کسی اور کا موحتاج ہو؟
کیو نہ ہم اسسے ہی مانگے (رب سے) جو کسکا موہتاج ہی نہیں!
‘MANGE TO ISSE HAM KYO MANGE, JO KISIKA AOUR KA MOHTAJ HO?
KYO NA HAM ISI SE HI MANGE (RAB SE) JO KISIKA MOHTAJ HI NAHI!'